યોહાન ૫:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ પિતાને દીકરા પર પ્રેમ* છે+ અને પોતે જે કરે છે એ બધું તેને બતાવે છે. પિતા તેને આનાથી પણ વધારે મહાન કામો બતાવશે, જેથી તમે નવાઈ પામો.+ યોહાન ૧૫:૯, ૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે,+ તેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે. મારા પ્રેમમાં રહો. ૧૦ જેમ હું પિતાની આજ્ઞાઓ પાળું છું અને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળશો, તો તમે મારા પ્રેમમાં રહેશો.
૨૦ પિતાને દીકરા પર પ્રેમ* છે+ અને પોતે જે કરે છે એ બધું તેને બતાવે છે. પિતા તેને આનાથી પણ વધારે મહાન કામો બતાવશે, જેથી તમે નવાઈ પામો.+
૯ જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે,+ તેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે. મારા પ્રેમમાં રહો. ૧૦ જેમ હું પિતાની આજ્ઞાઓ પાળું છું અને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળશો, તો તમે મારા પ્રેમમાં રહેશો.