-
૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૬, ૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ માલિક ઈસુ પોતે પ્રમુખ દૂતના*+ અવાજથી પોકાર કરતાં કરતાં સ્વર્ગમાંથી ઈશ્વરના રણશિંગડા* સાથે આવશે. એ સમયે, જે લોકો ખ્રિસ્ત સાથે એકતામાં રહીને મરી ગયા છે, તેઓ પહેલા ઊઠશે.+ ૧૭ એ પછી, આપણે જેઓ જીવતા છીએ અને બચી ગયા હોઈશું, તેઓને વાદળોમાં લઈ લેવામાં આવશે,+ જેથી આપણે એ લોકોની સાથે આકાશમાં માલિક ઈસુને મળીએ.+ આમ, આપણે હંમેશાં માલિક ઈસુ સાથે હોઈશું.+
-