વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યોહાન ૧૦:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ હું દરવાજો છું અને જે કોઈ મારા દ્વારા ઘેટાંના વાડામાં જાય છે તેનો બચાવ થશે. તે અંદર આવશે ને બહાર જશે અને તેને ઘાસચારો મળશે.+

  • એફેસીઓ ૨:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ કેમ કે તેમના દ્વારા આપણે, એટલે કે બંને જૂથના લોકો એક જ પવિત્ર શક્તિથી પિતા પાસે છૂટથી જઈ શકીએ છીએ.

  • હિબ્રૂઓ ૧૦:૧૯, ૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ એટલે ભાઈઓ, ઈસુના લોહી દ્વારા પવિત્ર સ્થાનમાં લઈ જતા માર્ગ પર+ ચાલતા આપણે ડરતા નથી.* ૨૦ તેમણે આપણા માટે પડદાની પાર જઈને+ નવો માર્ગ ખોલ્યો છે,* જે જીવન તરફ લઈ જાય છે અને એ પડદો તેમનું શરીર છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો