વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૦:૧૯, ૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ તેઓ તમને પકડાવે ત્યારે ચિંતા ન કરતા કે તમે કેવી રીતે બોલશો અથવા શું બોલશો. તમારે જે કહેવાનું છે એ તમને એ સમયે જણાવવામાં આવશે.+ ૨૦ એ માટે કે બોલનાર ફક્ત તમે જ નથી, પણ તમારા પિતાની પવિત્ર શક્તિ તમારા દ્વારા બોલે છે.+

  • યોહાન ૧૬:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ જ્યારે સહાયક એટલે કે સત્યની પવિત્ર શક્તિ+ તમારા પર આવશે, ત્યારે તે તમને સત્ય પૂરેપૂરું સમજવા મદદ કરશે. તે પોતાના વિચારો નહિ જણાવે, પણ તે જે સાંભળે છે એ કહેશે. તે ભવિષ્યમાં થનાર વાતો તમારી આગળ જાહેર કરશે.+

  • ૧ કોરીંથીઓ ૨:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ હવે આપણને દુનિયાનું વલણ નહિ, પણ ઈશ્વર પાસેથી શક્તિ મળી છે.+ એની મદદથી આપણે એ બધું જાણી શકીએ છીએ, જે તેમણે ઉદાર રીતે આપ્યું છે.

  • ૧ યોહાન ૨:૨૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ પણ ઈશ્વરે તમને પોતાની પવિત્ર શક્તિથી* અભિષિક્ત કર્યા છે+ અને એ શક્તિ તમારામાં રહે છે. હવે બીજું કોઈ તમને શીખવે એવી જરૂર ઊભી થતી નથી. પવિત્ર શક્તિથી થયેલો અભિષેક સાચો છે, જૂઠો નથી. ઈશ્વર એ શક્તિ દ્વારા તમને બધું શીખવે છે.+ એ શક્તિના શીખવ્યા પ્રમાણે તમે તેમની સાથે એકતામાં રહો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો