રોમનો ૮:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ કેમ કે જેઓ ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે, તેઓ સાચે જ ઈશ્વરના દીકરાઓ છે.+ રોમનો ૮:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ પવિત્ર શક્તિ પોતે આપણાં દિલમાં સાક્ષી પૂરે છે+ કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ.+