યોહાન ૧:૧૯, ૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ યરૂશાલેમથી યહૂદીઓએ યાજકો* અને લેવીઓને મોકલીને યોહાનને પુછાવ્યું, “તું કોણ છે?”+ ૨૦ યોહાને જવાબ આપવાની ના પાડી નહિ, પણ કબૂલ કર્યું કે “હું ખ્રિસ્ત નથી.”
૧૯ યરૂશાલેમથી યહૂદીઓએ યાજકો* અને લેવીઓને મોકલીને યોહાનને પુછાવ્યું, “તું કોણ છે?”+ ૨૦ યોહાને જવાબ આપવાની ના પાડી નહિ, પણ કબૂલ કર્યું કે “હું ખ્રિસ્ત નથી.”