ગીતશાસ્ત્ર ૨:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ બધા દેશો કેમ ખળભળી ઊઠ્યા છેઅને લોકો કેમ નકામી વાતો પર બડબડાટ* કરે છે?+ ૨ યહોવા અને તેમના અભિષિક્ત*+ વિરુદ્ધપૃથ્વીના રાજાઓ ઊભા થયા છેઅને શાસકો એક થઈને કાવતરું ઘડે છે.+
૨ બધા દેશો કેમ ખળભળી ઊઠ્યા છેઅને લોકો કેમ નકામી વાતો પર બડબડાટ* કરે છે?+ ૨ યહોવા અને તેમના અભિષિક્ત*+ વિરુદ્ધપૃથ્વીના રાજાઓ ઊભા થયા છેઅને શાસકો એક થઈને કાવતરું ઘડે છે.+