પ્રેરિતોનાં કાર્યો ૨:૪૪, ૪૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૪ જેઓ નવા શિષ્યો બન્યા, તેઓ એક થઈને રહેતા અને દરેક વસ્તુ એકબીજા સાથે વહેંચતા. ૪૫ તેઓ પોતાની જમીન અને માલ-મિલકત વેચી દેતા+ અને મળેલી રકમને દરેકની જરૂરિયાત પ્રમાણે વહેંચી આપતા.+
૪૪ જેઓ નવા શિષ્યો બન્યા, તેઓ એક થઈને રહેતા અને દરેક વસ્તુ એકબીજા સાથે વહેંચતા. ૪૫ તેઓ પોતાની જમીન અને માલ-મિલકત વેચી દેતા+ અને મળેલી રકમને દરેકની જરૂરિયાત પ્રમાણે વહેંચી આપતા.+