પ્રેરિતોનાં કાર્યો ૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ એ દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી. એવામાં ગ્રીક બોલનારા યહૂદી શિષ્યોએ હિબ્રૂ બોલનારા યહૂદી શિષ્યો વિરુદ્ધ ફરિયાદ કરી, કેમ કે રોજ ખોરાકની વહેંચણી વખતે ગ્રીક બોલતી વિધવાઓને ભાગ મળતો ન હતો.+
૬ એ દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી. એવામાં ગ્રીક બોલનારા યહૂદી શિષ્યોએ હિબ્રૂ બોલનારા યહૂદી શિષ્યો વિરુદ્ધ ફરિયાદ કરી, કેમ કે રોજ ખોરાકની વહેંચણી વખતે ગ્રીક બોલતી વિધવાઓને ભાગ મળતો ન હતો.+