૧૨ પણ ફિલિપે ઈશ્વરના રાજ્ય વિશે અને ઈસુ ખ્રિસ્તના નામ વિશે ખુશખબર જાહેર કરી+ ત્યારે, લોકોએ તેની વાત પર ભરોસો મૂક્યો અને સ્ત્રી-પુરુષોએ બાપ્તિસ્મા લીધું.+
૮ સભાસ્થાનના મુખ્ય અધિકારી ક્રિસ્પુસે+ માલિકમાં શ્રદ્ધા મૂકી. તેના ઘરના બધા લોકોએ પણ શ્રદ્ધા મૂકી. સંદેશો સાંભળનારા ઘણા કોરીંથીઓએ શ્રદ્ધા મૂકી અને બાપ્તિસ્મા લીધું.