વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યોહાન ૫:૮, ૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ ઈસુએ તેને કહ્યું: “ઊભો થા! તારી પથારી ઉપાડીને ચાલ.”+ ૯ એ માણસ તરત જ સાજો થયો! તેણે પોતાની પથારી ઉઠાવી અને ચાલવા લાગ્યો.

      એ સાબ્બાથનો* દિવસ હતો.

  • પ્રેરિતોનાં કાર્યો ૯:૩૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૪ પિતરે તેને કહ્યું: “એનિયાસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે.+ ઊભો થા અને તારી પથારી સરખી કર.”+ તે તરત ઊભો થયો.

  • પ્રેરિતોનાં કાર્યો ૧૪:૮-૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ હવે લુસ્ત્રામાં એક માણસ બેઠો હતો. તે જન્મથી અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો. ૯ એ માણસ પાઉલની વાતો સાંભળતો હતો. પાઉલે તેની સામે ધારીને જોયું. પાઉલને ખ્યાલ આવ્યો કે તેને શ્રદ્ધા અને ભરોસો છે કે તે સાજો થઈ શકે છે.+ ૧૦ એટલે પાઉલે ઊંચા અવાજે કહ્યું: “તારા પગ પર ઊભો થા.” એ માણસ કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો