યોહાન ૧૦:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ ઈસુ મંદિરમાં સુલેમાનની પરસાળમાં ચાલતા હતા.+ પ્રેરિતોનાં કાર્યો ૫:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ પ્રેરિતો લોકો વચ્ચે ઘણા ચમત્કારો અને અદ્ભુત કામો કરતા હતા.+ બધા પ્રેરિતો સુલેમાનની પરસાળમાં ભેગા મળતા હતા.+
૧૨ પ્રેરિતો લોકો વચ્ચે ઘણા ચમત્કારો અને અદ્ભુત કામો કરતા હતા.+ બધા પ્રેરિતો સુલેમાનની પરસાળમાં ભેગા મળતા હતા.+