વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો,

      એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.+

  • યશાયા ૫૦:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ મને મારનારાઓ સામે મેં પીઠ ધરી

      અને મારી દાઢીના વાળ ખેંચનારાઓ સામે ગાલ ધર્યા.

      મેં મારું અપમાન કરનારાઓથી અને મારા પર થૂંકનારાઓથી મોં સંતાડ્યું નહિ.+

  • યશાયા ૫૩:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૮ જુલમ અને ભારે અન્યાયને લીધે તેનું જીવન લઈ લેવામાં આવ્યું.*

      પણ તેના જીવન* વિશે જાણવાની કોણે તસ્દી લીધી?

      દુનિયામાંથી* તેનું જીવન ટૂંકાવી દેવામાં આવ્યું.+

      મારા લોકોના દોષને લીધે તેને સજા ફટકારવામાં આવી.*+

  • દાનિયેલ ૯:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ “૬૨ અઠવાડિયાં પછી મસીહને* મારી નાખવામાં* આવશે,+ તેની પાસે કંઈ નહિ બચે.+

      “પછી એક આગેવાન આવશે, જેની સેનાઓ શહેરનો અને પવિત્ર જગ્યાનો વિનાશ કરશે.+ એનો અંત પૂરથી આવશે, અંત આવશે ત્યાં સુધી યુદ્ધ થશે. એના સર્વનાશનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે.+

  • લૂક ૨૨:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ તેમણે તેઓને કહ્યું: “હું દુઃખ સહન કરું એ પહેલાં, તમારી સાથે પાસ્ખાનું ભોજન ખાવાની મને ઘણી ઇચ્છા હતી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો