પુનર્નિયમ ૧૮:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ તમારા ઈશ્વર યહોવા તમારા ભાઈઓમાંથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે. તમે તેનું સાંભળો.+ પુનર્નિયમ ૧૮:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ હું તેઓના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઊભો કરીશ.+ હું તેના મોંમાં મારા શબ્દો મૂકીશ.+ હું તેને જે કંઈ ફરમાવીશ, એ બધું તે લોકોને જણાવશે.+
૧૮ હું તેઓના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઊભો કરીશ.+ હું તેના મોંમાં મારા શબ્દો મૂકીશ.+ હું તેને જે કંઈ ફરમાવીશ, એ બધું તે લોકોને જણાવશે.+