ગીતશાસ્ત્ર ૫૧:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ જુઓ, હું તો જન્મથી જ પાપી છું,મારી માતાએ ગર્ભ ધારણ કર્યો ત્યારથી મારામાં પાપ વસે છે.+ રોમનો ૩:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ કેમ કે બધાએ પાપ કર્યું છે અને તેઓ ઈશ્વરના મહાન ગુણો પૂરી રીતે બતાવી શકતા નથી.*+