રોમનો ૬:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ તમારાં શરીરોને* દુષ્ટ કામ કરવા પાપને સોંપી ન દો, પણ મરણમાંથી ઉઠાડવામાં આવેલા લોકો જેવા પોતાને ઈશ્વર આગળ રજૂ કરો. તમારાં શરીરોને* સારાં કામ કરવા ઈશ્વરના હાથમાં સોંપી દો.+
૧૩ તમારાં શરીરોને* દુષ્ટ કામ કરવા પાપને સોંપી ન દો, પણ મરણમાંથી ઉઠાડવામાં આવેલા લોકો જેવા પોતાને ઈશ્વર આગળ રજૂ કરો. તમારાં શરીરોને* સારાં કામ કરવા ઈશ્વરના હાથમાં સોંપી દો.+