-
૧ પિતર ૪:૧૦, ૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ ઈશ્વરે અનેક રીતે અપાર કૃપા બતાવીને દરેકને જુદી જુદી ભેટ આપી છે. એ માટે ઈશ્વરના સારા કારભારીઓ તરીકે એકબીજાની સેવા કરવા એ ભેટનો ઉપયોગ કરો.+ ૧૧ જો કોઈ વાત કરે, તો તેણે ઈશ્વરના સંદેશા વિશે વાત કરવી. જો કોઈ સેવા કરે, તો તેણે એ માટે ઈશ્વર તરફથી મળતી તાકાત પર આધાર રાખવો,+ જેથી બધામાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનો મહિમા થાય.+ મહિમા અને શક્તિ સદાને માટે ઈશ્વરનાં છે. આમેન.*
-