વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રેરિતોનાં કાર્યો ૧૮:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ આકુલા અને પ્રિસ્કિલા તંબુ બનાવવાનો વ્યવસાય કરતાં હતાં. પાઉલ પણ એ જ વ્યવસાય કરતો હતો, એટલે તે તેઓના ઘરે રોકાયો અને તેઓ સાથે કામ કરવા લાગ્યો.+

  • પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૪ તમે જાણો છો કે મેં મારા હાથથી મારી પોતાની અને મારા સાથીઓની જરૂરિયાતો પૂરી કરી છે.+

  • ૧ કોરીંથીઓ ૪:૧૧, ૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ છેક આ ઘડી સુધી અમે ભૂખ્યા-તરસ્યા,+ ચીંથરેહાલ,* માર ખાધેલા+ અને ઘરબાર વગરના છીએ. ૧૨ અમે પોતાના હાથે સખત મજૂરી કરીએ છીએ.+ અમારું અપમાન થાય ત્યારે, અમે આશીર્વાદ આપીએ છીએ.+ સતાવણી થાય ત્યારે, અમે ધીરજથી સહન કરીએ છીએ.+

  • ૨ થેસ્સાલોનિકીઓ ૩:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ અથવા તમારામાંથી કોઈનો ખોરાક મફત* ખાધો નથી.+ પણ અમે રાત-દિવસ સખત મહેનત અને મજૂરી કરી, જેથી તમારામાંથી કોઈના પર બોજ ન બનીએ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો