હઝકિયેલ ૩:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ હું કોઈ દુષ્ટને કહું કે ‘તું ચોક્કસ મરશે,’ પણ તે જીવતો રહે એ માટે જો તું એ દુષ્ટને તેનાં કામો છોડી દેવાની ચેતવણી ન આપે,+ તો એ માણસ પોતાના ગુનાને લીધે માર્યો જશે.+ પણ તેના લોહીનો બદલો હું તારી પાસેથી માંગીશ.*+
૧૮ હું કોઈ દુષ્ટને કહું કે ‘તું ચોક્કસ મરશે,’ પણ તે જીવતો રહે એ માટે જો તું એ દુષ્ટને તેનાં કામો છોડી દેવાની ચેતવણી ન આપે,+ તો એ માણસ પોતાના ગુનાને લીધે માર્યો જશે.+ પણ તેના લોહીનો બદલો હું તારી પાસેથી માંગીશ.*+