યોહાન ૧૩:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ હું તમને એક નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેમ મેં તમને પ્રેમ કર્યો,+ તેમ તમે પણ એકબીજાને પ્રેમ કરો.+ ગલાતીઓ ૬:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ એકબીજાનો ભાર ઊંચકતા રહો.+ આમ તમે ખ્રિસ્તના નિયમને પૂરી રીતે પાળો છો.+
૩૪ હું તમને એક નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેમ મેં તમને પ્રેમ કર્યો,+ તેમ તમે પણ એકબીજાને પ્રેમ કરો.+