રોમનો ૮:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ જો તમે શરીરની ઇચ્છાઓ પ્રમાણે જીવશો, તો ચોક્કસ મરશો. પણ જો પવિત્ર શક્તિની મદદથી શરીરનાં પાપી કામોને મારી નાખશો,+ તો તમે જીવશો.+ કોલોસીઓ ૩:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તેથી, તમારા શરીરનાં અંગોને મારી નાખો,+ જેમાં આવી ખોટી ઇચ્છાઓ પેદા થાય છે: વ્યભિચાર,* અશુદ્ધતા, બેકાબૂ જાતીય વાસના,+ લાલસા અને લોભ જે મૂર્તિપૂજા છે.
૧૩ જો તમે શરીરની ઇચ્છાઓ પ્રમાણે જીવશો, તો ચોક્કસ મરશો. પણ જો પવિત્ર શક્તિની મદદથી શરીરનાં પાપી કામોને મારી નાખશો,+ તો તમે જીવશો.+
૫ તેથી, તમારા શરીરનાં અંગોને મારી નાખો,+ જેમાં આવી ખોટી ઇચ્છાઓ પેદા થાય છે: વ્યભિચાર,* અશુદ્ધતા, બેકાબૂ જાતીય વાસના,+ લાલસા અને લોભ જે મૂર્તિપૂજા છે.