રોમનો ૧૨:૪, ૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ આપણા શરીરમાં ઘણાં અંગો છે,+ પણ બધાનું કામ એકસરખું હોતું નથી. ૫ એવી જ રીતે, આપણે ઘણા હોવા છતાં, ખ્રિસ્ત સાથે એકતામાં એક શરીર છીએ અને એકબીજા સાથે જોડાયેલાં અંગો છીએ.+
૪ આપણા શરીરમાં ઘણાં અંગો છે,+ પણ બધાનું કામ એકસરખું હોતું નથી. ૫ એવી જ રીતે, આપણે ઘણા હોવા છતાં, ખ્રિસ્ત સાથે એકતામાં એક શરીર છીએ અને એકબીજા સાથે જોડાયેલાં અંગો છીએ.+