૧ કોરીંથીઓ ૧૪:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ હું ચાહું છું કે તમે બધા બીજી ભાષાઓ બોલો,+ પણ તમે ભવિષ્યવાણી કરો+ એ મને વધારે ગમશે. સાચે જ, બીજી ભાષાઓ બોલવા કરતાં ભવિષ્યવાણીઓ કરવી વધારે સારું. કેમ કે જો બીજી ભાષાઓ બોલનાર પોતાની વાતનું ભાષાંતર ન કરે,* તો મંડળ દૃઢ થશે નહિ.
૫ હું ચાહું છું કે તમે બધા બીજી ભાષાઓ બોલો,+ પણ તમે ભવિષ્યવાણી કરો+ એ મને વધારે ગમશે. સાચે જ, બીજી ભાષાઓ બોલવા કરતાં ભવિષ્યવાણીઓ કરવી વધારે સારું. કેમ કે જો બીજી ભાષાઓ બોલનાર પોતાની વાતનું ભાષાંતર ન કરે,* તો મંડળ દૃઢ થશે નહિ.