૨ કોરીંથીઓ ૧૨:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ મેં તિતસને અરજ કરી અને તેની સાથે એક ભાઈને મોકલ્યો. શું તિતસે કોઈ રીતે તમારો લાભ ઉઠાવ્યો છે?+ શું અમારા ઇરાદા એકસરખા ન હતા? શું અમે એક જ માર્ગે ચાલ્યા ન હતા?
૧૮ મેં તિતસને અરજ કરી અને તેની સાથે એક ભાઈને મોકલ્યો. શું તિતસે કોઈ રીતે તમારો લાભ ઉઠાવ્યો છે?+ શું અમારા ઇરાદા એકસરખા ન હતા? શું અમે એક જ માર્ગે ચાલ્યા ન હતા?