૧ કોરીંથીઓ ૭:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ કુંવારા લોકો* વિશે તો માલિક ઈસુ પાસેથી મને કોઈ આજ્ઞા મળી નથી. પણ માલિક ઈસુએ મારા પર દયા બતાવી હોવાથી તેમના વિશ્વાસુ માણસ તરીકે હું મારો વિચાર જણાવું છું.+
૨૫ કુંવારા લોકો* વિશે તો માલિક ઈસુ પાસેથી મને કોઈ આજ્ઞા મળી નથી. પણ માલિક ઈસુએ મારા પર દયા બતાવી હોવાથી તેમના વિશ્વાસુ માણસ તરીકે હું મારો વિચાર જણાવું છું.+