યોહાન ૧૩:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ હું તમને એક નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેમ મેં તમને પ્રેમ કર્યો,+ તેમ તમે પણ એકબીજાને પ્રેમ કરો.+ ૧ યોહાન ૩:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ હકીકતમાં, તેમની આજ્ઞા આ છે: તેમના દીકરા ઈસુ ખ્રિસ્તના નામમાં શ્રદ્ધા રાખીએ+ અને તેમની આજ્ઞા પ્રમાણે એકબીજાને પ્રેમ કરીએ.+
૩૪ હું તમને એક નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેમ મેં તમને પ્રેમ કર્યો,+ તેમ તમે પણ એકબીજાને પ્રેમ કરો.+
૨૩ હકીકતમાં, તેમની આજ્ઞા આ છે: તેમના દીકરા ઈસુ ખ્રિસ્તના નામમાં શ્રદ્ધા રાખીએ+ અને તેમની આજ્ઞા પ્રમાણે એકબીજાને પ્રેમ કરીએ.+