૯ શું તમને ખબર નથી કે સત્યને માર્ગે ન ચાલતા લોકોને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ?+ છેતરાશો નહિ! વ્યભિચારી,+ મૂર્તિપૂજક,+ પુરુષ સાથે સંબંધ બાંધનાર પુરુષ,+ ૧૦ ચોર, લોભી,+ દારૂડિયો,+ અપમાન કરનાર અને જોરજુલમથી પૈસા પડાવનારને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.+