ગીતશાસ્ત્ર ૩૩:૨, ૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ વીણા વગાડીને યહોવાનો આભાર માનો,દસ તારવાળા વાજિંત્ર સાથે તેમની સ્તુતિનાં ગીતો ગાઓ.* ૩ તેમના માટે નવું ગીત ગાઓ.+ આનંદનો પોકાર કરતાં કરતાં પૂરા દિલથી વાજિંત્ર વગાડો.
૨ વીણા વગાડીને યહોવાનો આભાર માનો,દસ તારવાળા વાજિંત્ર સાથે તેમની સ્તુતિનાં ગીતો ગાઓ.* ૩ તેમના માટે નવું ગીત ગાઓ.+ આનંદનો પોકાર કરતાં કરતાં પૂરા દિલથી વાજિંત્ર વગાડો.