રોમનો ૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ કેમ કે ઈશ્વર પક્ષપાત કરતા નથી.+ ૧ પિતર ૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ ઈશ્વર આપણા પિતા જરાય પક્ષપાત વગર દરેકનો તેના કામ પ્રમાણે ન્યાય કરે છે.+ જો તમે એ પિતાને પોકાર કરતા હો, તો તમે આ દુનિયામાં પરદેશી તરીકે જીવો ત્યાં સુધી તેમનો ડર રાખીને જીવો.+
૧૭ ઈશ્વર આપણા પિતા જરાય પક્ષપાત વગર દરેકનો તેના કામ પ્રમાણે ન્યાય કરે છે.+ જો તમે એ પિતાને પોકાર કરતા હો, તો તમે આ દુનિયામાં પરદેશી તરીકે જીવો ત્યાં સુધી તેમનો ડર રાખીને જીવો.+