૧૩ “તમે દુનિયાનું* મીઠું છો.+ પણ જો મીઠું સ્વાદ વગરનું થઈ જાય તો શું એની ખારાશ પાછી લાવી શકાય ખરી? ના! પછી એ કંઈ કામનું રહેતું નથી. એને બહાર ફેંકવામાં આવે છે+ અને એ લોકોના પગ નીચે કચડાય છે.
૫૦ મીઠું સારું છે. પણ જો મીઠું સ્વાદ વગરનું થઈ જાય, તો તમે શાનાથી એની ખારાશ પાછી લાવશો?+ તમે સ્વાદવાળા મીઠા જેવા બનો.+ એમ કરીને તમે એકબીજા સાથે શાંતિ જાળવી રાખો.”+