ગીતશાસ્ત્ર ૧૧૦:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧૦ યહોવાએ મારા માલિકને કહ્યું: “હું તારા દુશ્મનોને તારા પગનું આસન બનાવું ત્યાં સુધી,+તું મારા જમણા હાથે બેસ.”+ ૧ પિતર ૩:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ ખ્રિસ્ત હમણાં સ્વર્ગમાં ગયા છે અને ઈશ્વરના જમણા હાથે બેઠા છે.+ દૂતો, અધિકારો અને સત્તાઓ તેમને આધીન કરવામાં આવ્યાં છે.+
૧૧૦ યહોવાએ મારા માલિકને કહ્યું: “હું તારા દુશ્મનોને તારા પગનું આસન બનાવું ત્યાં સુધી,+તું મારા જમણા હાથે બેસ.”+
૨૨ ખ્રિસ્ત હમણાં સ્વર્ગમાં ગયા છે અને ઈશ્વરના જમણા હાથે બેઠા છે.+ દૂતો, અધિકારો અને સત્તાઓ તેમને આધીન કરવામાં આવ્યાં છે.+