વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ફિલિપીઓ ૩:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ પણ આપણી નાગરિકતા+ તો સ્વર્ગની છે.+ આપણે કાગડોળે રાહ જોઈએ છીએ કે સ્વર્ગમાંથી આપણા ઉદ્ધાર કરનાર, એટલે કે માલિક ઈસુ ખ્રિસ્ત આવે.+

  • ફિલિપીઓ ૪:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ છેવટે ભાઈઓ, જે વાતો સાચી, મહત્ત્વની, નેક, શુદ્ધ,* પ્રેમાળ, માનપાત્ર, ભલી અને પ્રશંસાને લાયક છે, એનો વિચાર કરતા રહો.*+

  • ૧ પિતર ૧:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ તેથી સખત મહેનત કરવા તમારાં મન તૈયાર કરો.+ પૂરી સમજદારીથી વર્તો.+ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થશે ત્યારે, તમારા પર જે અપાર કૃપા બતાવવામાં આવશે, એના પર તમારી આશા રાખો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો