રોમનો ૧૨:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ આ દુનિયાની* અસર તમારા પર ન થવા દો.* પણ ઈશ્વરને તમારા વિચારોમાં ફેરફાર કરવા દો, જેથી તમારું મન પૂરેપૂરું બદલાઈ જાય+ અને તમે ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ ઇચ્છા પારખી શકો.*+ એફેસીઓ ૪:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ તમે નવો સ્વભાવ પહેરી લો,+ જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ખરાં ધોરણો* અને ખરી વફાદારીથી રચવામાં આવ્યો છે.
૨ આ દુનિયાની* અસર તમારા પર ન થવા દો.* પણ ઈશ્વરને તમારા વિચારોમાં ફેરફાર કરવા દો, જેથી તમારું મન પૂરેપૂરું બદલાઈ જાય+ અને તમે ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ ઇચ્છા પારખી શકો.*+
૨૪ તમે નવો સ્વભાવ પહેરી લો,+ જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ખરાં ધોરણો* અને ખરી વફાદારીથી રચવામાં આવ્યો છે.