ગલાતીઓ ૩:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ હવે તમે યહૂદી હો કે ગ્રીક,+ ગુલામ હો કે આઝાદ,+ પુરુષ હો કે સ્ત્રી, કોઈ ફરક પડતો નથી.+ કેમ કે તમે બધા ખ્રિસ્ત ઈસુના શિષ્યો તરીકે એકતામાં છો.+
૨૮ હવે તમે યહૂદી હો કે ગ્રીક,+ ગુલામ હો કે આઝાદ,+ પુરુષ હો કે સ્ત્રી, કોઈ ફરક પડતો નથી.+ કેમ કે તમે બધા ખ્રિસ્ત ઈસુના શિષ્યો તરીકે એકતામાં છો.+