ફિલિપીઓ ૨:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ ખ્રિસ્તમાં બીજાઓને ઉત્તેજન આપવા, પ્રેમથી દિલાસો આપવા, એકબીજા માટે લાગણી બતાવવા* તેમજ કરુણા અને દયા બતાવવા બનતું બધું કરો. ૨ જો એમ કરશો તો મને ખૂબ ખુશી થશે. એકમનના થાઓ, એકબીજાને પ્રેમ બતાવો તેમજ કાર્યો અને વિચારોમાં પૂરી રીતે એકતામાં રહો.*+
૨ ખ્રિસ્તમાં બીજાઓને ઉત્તેજન આપવા, પ્રેમથી દિલાસો આપવા, એકબીજા માટે લાગણી બતાવવા* તેમજ કરુણા અને દયા બતાવવા બનતું બધું કરો. ૨ જો એમ કરશો તો મને ખૂબ ખુશી થશે. એકમનના થાઓ, એકબીજાને પ્રેમ બતાવો તેમજ કાર્યો અને વિચારોમાં પૂરી રીતે એકતામાં રહો.*+