રોમનો ૧૨:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ જેવી પોતાની ચિંતા કરો છો, એવી બીજાઓની પણ ચિંતા કરો. પોતાના વિશે વધુ પડતું ન વિચારો,* પણ નમ્ર વલણ રાખો.+ પોતાને બીજાઓ કરતાં બહુ હોશિયાર ન ગણો.+
૧૬ જેવી પોતાની ચિંતા કરો છો, એવી બીજાઓની પણ ચિંતા કરો. પોતાના વિશે વધુ પડતું ન વિચારો,* પણ નમ્ર વલણ રાખો.+ પોતાને બીજાઓ કરતાં બહુ હોશિયાર ન ગણો.+