એફેસીઓ ૪:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ હું ઈસુ માટે કેદ થયેલો,+ તમને વિનંતી કરું છું કે જેના માટે તમને બોલાવવામાં આવ્યા છે એને શોભે એ રીતે જીવો.+ ૨ તમે હંમેશાં નમ્રતા,*+ કોમળતા અને ધીરજથી+ વર્તો અને પ્રેમથી એકબીજાનું સહન કરો.+ ૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ભાઈઓ, અમે તમને અરજ કરીએ છીએ કે મનમાની કરનાર લોકોને* ચેતવણી* આપો,+ નિરાશ* થઈ ગયેલા લોકોને દિલાસો આપો, નબળા લોકોને સાથ આપો અને બધા સાથે ધીરજથી વર્તો.+
૪ હું ઈસુ માટે કેદ થયેલો,+ તમને વિનંતી કરું છું કે જેના માટે તમને બોલાવવામાં આવ્યા છે એને શોભે એ રીતે જીવો.+ ૨ તમે હંમેશાં નમ્રતા,*+ કોમળતા અને ધીરજથી+ વર્તો અને પ્રેમથી એકબીજાનું સહન કરો.+
૧૪ ભાઈઓ, અમે તમને અરજ કરીએ છીએ કે મનમાની કરનાર લોકોને* ચેતવણી* આપો,+ નિરાશ* થઈ ગયેલા લોકોને દિલાસો આપો, નબળા લોકોને સાથ આપો અને બધા સાથે ધીરજથી વર્તો.+