યોહાન ૧૨:૩૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૬ જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશમાં શ્રદ્ધા રાખો, જેથી તમે પ્રકાશના દીકરાઓ બનો.”+ ઈસુ આ વાતો કહીને ચાલ્યા ગયા અને તેઓથી સંતાઈ ગયા. રોમનો ૧૩:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ રાત ઘણી વીતી ચૂકી છે, દિવસ થવાની તૈયારીમાં છે. તેથી આપણે અંધકારનાં કામો ત્યજી દઈએ+ અને પ્રકાશનાં હથિયારો સજી લઈએ.+ એફેસીઓ ૫:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ એક સમયે તમે અંધકારમાં હતા, પણ હવે તમે માલિક ઈસુ સાથે એકતામાં હોવાથી+ પ્રકાશમાં છો.+ પ્રકાશનાં બાળકો તરીકે ચાલતા રહો,
૩૬ જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશમાં શ્રદ્ધા રાખો, જેથી તમે પ્રકાશના દીકરાઓ બનો.”+ ઈસુ આ વાતો કહીને ચાલ્યા ગયા અને તેઓથી સંતાઈ ગયા.
૧૨ રાત ઘણી વીતી ચૂકી છે, દિવસ થવાની તૈયારીમાં છે. તેથી આપણે અંધકારનાં કામો ત્યજી દઈએ+ અને પ્રકાશનાં હથિયારો સજી લઈએ.+
૮ એક સમયે તમે અંધકારમાં હતા, પણ હવે તમે માલિક ઈસુ સાથે એકતામાં હોવાથી+ પ્રકાશમાં છો.+ પ્રકાશનાં બાળકો તરીકે ચાલતા રહો,