લૂક ૧૮:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ પછી ઈસુએ શિષ્યોને એક ઉદાહરણ આપ્યું. તેમણે સમજાવ્યું કે તેઓએ કેમ હંમેશાં પ્રાર્થના કરવી જોઈએ અને હિંમત ન હારવી જોઈએ.+ રોમનો ૧૨:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ આશાને લીધે આનંદ કરો. મુસીબતો આવે ત્યારે ધીરજથી સહન કરો.+ પ્રાર્થનામાં લાગુ રહો.+
૧૮ પછી ઈસુએ શિષ્યોને એક ઉદાહરણ આપ્યું. તેમણે સમજાવ્યું કે તેઓએ કેમ હંમેશાં પ્રાર્થના કરવી જોઈએ અને હિંમત ન હારવી જોઈએ.+