રોમનો ૧૫:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ ભાઈઓ, માલિક ઈસુ ખ્રિસ્ત દ્વારા અને પવિત્ર શક્તિના પ્રેમ દ્વારા હું તમને વિનંતી કરું છું કે તમે મારા માટે ઈશ્વરને પૂરા દિલથી પ્રાર્થના કરતા રહો, જેમ હું કરું છું.+
૩૦ ભાઈઓ, માલિક ઈસુ ખ્રિસ્ત દ્વારા અને પવિત્ર શક્તિના પ્રેમ દ્વારા હું તમને વિનંતી કરું છું કે તમે મારા માટે ઈશ્વરને પૂરા દિલથી પ્રાર્થના કરતા રહો, જેમ હું કરું છું.+