૧ તિમોથી ૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ કેમ કે શરીરની કસરત* તો અમુક હદે જ લાભ કરે છે, જ્યારે કે ઈશ્વર માટેનો ભક્તિભાવ* બધી વાતે લાભ કરે છે. એમાં હમણાંના અને ભાવિના જીવનનું વચન સમાયેલું છે.+
૮ કેમ કે શરીરની કસરત* તો અમુક હદે જ લાભ કરે છે, જ્યારે કે ઈશ્વર માટેનો ભક્તિભાવ* બધી વાતે લાભ કરે છે. એમાં હમણાંના અને ભાવિના જીવનનું વચન સમાયેલું છે.+