વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૭:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ “જૂઠા પ્રબોધકોથી સાવધ રહેજો.+ તેઓ ઘેટાંના વેશમાં તમારી પાસે આવે છે.+ પણ તેઓ અંદરથી તો ભૂખ્યાં અને ખતરનાક વરુઓ જેવા છે.+

  • માથ્થી ૭:૨૨, ૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ એ દિવસે ઘણા મને કહેશે: ‘માલિક, માલિક,+ શું અમે તમારા નામે ભવિષ્યવાણી* કરી ન હતી? તમારા નામે લોકોમાંથી દુષ્ટ દૂતોને કાઢ્યા ન હતા? તમારા નામે ઘણા ચમત્કારો કર્યા ન હતા?’+ ૨૩ પણ હું એ સમયે તેઓને સાફ કહી દઈશ: ‘હું તમને જરાય ઓળખતો નથી! ઓ દુષ્ટ કામ કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ!’+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો