માથ્થી ૧૬:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ પછી ઈસુએ શિષ્યોને કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે અને પોતાનો વધસ્તંભ* ઊંચકીને મારી પાછળ ચાલતો રહે.+ યોહાન ૧૫:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ મેં તમને જે કહ્યું હતું એ યાદ રાખો: દાસ પોતાના માલિકથી મોટો નથી. જો તેઓએ મારી સતાવણી કરી તો તેઓ તમારી સતાવણી પણ કરશે.+ જો તેઓએ મારી વાત માની તો તેઓ તમારી વાત પણ માનશે. પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ એ શહેરોમાં તેઓએ શિષ્યોની હિંમત વધારી,+ શ્રદ્ધામાં મક્કમ રહેવાનું ઉત્તેજન આપ્યું અને કહ્યું: “ઘણી મુસીબતો સહીને આપણે ઈશ્વરના રાજ્યમાં* પ્રવેશવાનું છે.”+
૨૪ પછી ઈસુએ શિષ્યોને કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે અને પોતાનો વધસ્તંભ* ઊંચકીને મારી પાછળ ચાલતો રહે.+
૨૦ મેં તમને જે કહ્યું હતું એ યાદ રાખો: દાસ પોતાના માલિકથી મોટો નથી. જો તેઓએ મારી સતાવણી કરી તો તેઓ તમારી સતાવણી પણ કરશે.+ જો તેઓએ મારી વાત માની તો તેઓ તમારી વાત પણ માનશે.
૨૨ એ શહેરોમાં તેઓએ શિષ્યોની હિંમત વધારી,+ શ્રદ્ધામાં મક્કમ રહેવાનું ઉત્તેજન આપ્યું અને કહ્યું: “ઘણી મુસીબતો સહીને આપણે ઈશ્વરના રાજ્યમાં* પ્રવેશવાનું છે.”+