-
૧ તિમોથી ૧:૯, ૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ આપણે એ પણ સમજીએ છીએ કે નિયમો નેક* માણસ માટે નહિ, પણ ખોટાં કામ કરનારા+ અને બંડખોરો, અધર્મી અને પાપીઓ, બેવફા* અને પવિત્રને અપવિત્ર કરનારા, માતા કે પિતાના ખૂનીઓ, હત્યારા, ૧૦ વ્યભિચારીઓ,* સજાતીય સંબંધ બાંધતા માણસો,* અપહરણ કરનારા, જૂઠું બોલનારા, સોગંદ તોડનારા* અને લાભકારક શિક્ષણની+ વિરુદ્ધ જનારા લોકો માટે છે.
-