પ્રેરિતોનાં કાર્યો ૧૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ હવે યહૂદિયાથી અમુક માણસો આવ્યા અને ભાઈઓને શીખવવા લાગ્યા કે, “જ્યાં સુધી તમે મૂસાના રિવાજ પ્રમાણે સુન્નત ન કરાવો,+ ત્યાં સુધી તમારો ઉદ્ધાર નહિ થાય.”
૧૫ હવે યહૂદિયાથી અમુક માણસો આવ્યા અને ભાઈઓને શીખવવા લાગ્યા કે, “જ્યાં સુધી તમે મૂસાના રિવાજ પ્રમાણે સુન્નત ન કરાવો,+ ત્યાં સુધી તમારો ઉદ્ધાર નહિ થાય.”