લેવીય ૧૬:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ “પછી હારુન પાપ-અર્પણનો એ આખલો રજૂ કરે, જે તેનાં પોતાનાં પાપ માટે છે. આમ, તે પોતાનાં અને પોતાના કુટુંબનાં* પાપનું પ્રાયશ્ચિત્ત કરે.+ લેવીય ૧૬:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ “પછી તે પાપ-અર્પણનો એ બકરો કાપે, જે લોકોનાં પાપ માટે છે.+ તે બકરાનું લોહી પડદાની+ અંદર લાવે અને આખલાનું લોહી છાંટ્યું હતું તેમ બકરાનું લોહી+ પણ છાંટે. તે એ લોહી ઢાંકણ આગળ છાંટે.
૬ “પછી હારુન પાપ-અર્પણનો એ આખલો રજૂ કરે, જે તેનાં પોતાનાં પાપ માટે છે. આમ, તે પોતાનાં અને પોતાના કુટુંબનાં* પાપનું પ્રાયશ્ચિત્ત કરે.+
૧૫ “પછી તે પાપ-અર્પણનો એ બકરો કાપે, જે લોકોનાં પાપ માટે છે.+ તે બકરાનું લોહી પડદાની+ અંદર લાવે અને આખલાનું લોહી છાંટ્યું હતું તેમ બકરાનું લોહી+ પણ છાંટે. તે એ લોહી ઢાંકણ આગળ છાંટે.