વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઝખાર્યા ૬:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ આ એ જ માણસ છે, જે યહોવાનું મંદિર બાંધશે અને ગૌરવ મેળવશે. તે પોતાની રાજગાદી પર બેસશે અને રાજ કરશે. તે રાજાની સાથે સાથે યાજક* પણ બનશે.+ એ બંને જવાબદારીઓ તે સારી રીતે નિભાવશે અને એનાથી શાંતિ ફેલાશે.

  • હિબ્રૂઓ ૩:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ પણ ખ્રિસ્ત* તો ઈશ્વરના આખા ઘર પર દીકરા તરીકે વફાદાર હતા.+ જો આપણે હિંમતથી બોલતા રહીએ અને જે આશા વિશે આપણને ગર્વ છે, એને અંત સુધી મજબૂત પકડી રાખીએ, તો સાચે જ આપણે ઈશ્વરનું ઘર છીએ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો