-
૨ પિતર ૩:૧૧, ૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ આ સર્વ વસ્તુઓનો એ રીતે નાશ થવાનો છે, તો વિચારો કે તમારે કેવા પ્રકારના લોકો બનવું જોઈએ. તમારાં વાણી-વર્તન પવિત્ર રાખો અને ઈશ્વરની ભક્તિનાં કામ કરો. ૧૨ યહોવાનો* દિવસ આવે* એની રાહ જુઓ અને એને હંમેશાં મનમાં રાખો.*+ એ દિવસ આવશે ત્યારે, આકાશો અગ્નિની જ્વાળાઓથી નાશ પામશે+ અને બધી વસ્તુઓ સખત ગરમીથી પીગળી જશે!
-