૨ કોરીંથીઓ ૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ એ તો ઈશ્વર છે, જેમણે કહ્યું હતું: “અંધકારમાંથી પ્રકાશ થાઓ.”+ તેમણે ખ્રિસ્તના ચહેરા દ્વારા પોતાના ભવ્ય જ્ઞાનનો પ્રકાશ આપણાં હૃદય પર પાડીને એને રોશન કર્યું છે.+ હિબ્રૂઓ ૬:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ કેટલાક લોકોએ એકવાર ઈશ્વર તરફથી પ્રકાશ મેળવ્યો હતો+ અને સ્વર્ગમાંથી મળેલી ભેટનો* અનુભવ કર્યો હતો. તેઓ પવિત્ર શક્તિના ભાગીદાર થયા હતા.
૬ એ તો ઈશ્વર છે, જેમણે કહ્યું હતું: “અંધકારમાંથી પ્રકાશ થાઓ.”+ તેમણે ખ્રિસ્તના ચહેરા દ્વારા પોતાના ભવ્ય જ્ઞાનનો પ્રકાશ આપણાં હૃદય પર પાડીને એને રોશન કર્યું છે.+
૪ કેટલાક લોકોએ એકવાર ઈશ્વર તરફથી પ્રકાશ મેળવ્યો હતો+ અને સ્વર્ગમાંથી મળેલી ભેટનો* અનુભવ કર્યો હતો. તેઓ પવિત્ર શક્તિના ભાગીદાર થયા હતા.