લૂક ૧૬:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ “હું તમને કહું છું: આ બેઈમાન દુનિયાની ધનદોલત વડે તમારા માટે મિત્રો બનાવી લો.+ એ માટે કે તમારી ધનદોલત ન રહે ત્યારે, એ મિત્રો કાયમ ટકનારાં ઘરોમાં તમારો આવકાર કરે.+
૯ “હું તમને કહું છું: આ બેઈમાન દુનિયાની ધનદોલત વડે તમારા માટે મિત્રો બનાવી લો.+ એ માટે કે તમારી ધનદોલત ન રહે ત્યારે, એ મિત્રો કાયમ ટકનારાં ઘરોમાં તમારો આવકાર કરે.+